શ્રી ક.ગુ.ક્ષ. સમાજ ચિત્રોડા ટાંક પરિવાર - નાગલપર

|| આરંભે આવકાર ||

શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ ચિત્રોડા ટાંક પરિવાર નાગલપર ના ભારતમાં વસતા સૌ પરિવાર જનો નું વસ્તી પત્રક આપની સમક્ષ મુક્ત અત્યંત હર્ષ ની લાગણી અનુભવીએ છીએ. સમગ્ર ભારતમાં વસતા આપના ચિત્રોડા ટાંક પરિવારના સૌ ભાઈ - બહેનોની સંપુર્ણ માહિતિ એક પુસ્તક સ્વરૂપે ,મળી રહે તે હેતુથી આ વસ્તી પત્રક આપની સમક્ષ મૂકી રહ્યા છીએ. આશ છે કે, આ વસ્તીપત્રક સૌ ભાઈ - બહેનોને આપના કુટુંબ વિષે ની સંપૂર્ણ માહિતિ હળી રહેશેજ..

CSS Template
શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર

આ મંદિર નાગલપર ગામની મધ્યે આવેલ છે આ મંદિર અંદાજે ૧૦૦ વર્ષ જુના પથ્થરોથી કંડારાયેલ છે હાલે આ મદિરમાં શ્રી હાટકેશ્વર મહાદેવ બિરાજે છે સમસ્ત ગ્રામજનો હતે આ મંદિર આસ્થાનું કેન્દ્ર સમાન બની રહેલ છે .

Website Template
પક્ષીઘર [ ચબુતરો]

આ ચબુતરો વિક્રમ સવંત૧૯૫૧માં નાગલપરના મિસ્ત્રી ભાણજી હીરજી રાઠોડ ધર્માંર્થે બનાવેલ અને નાગલપરના સમાજને અર્પણ કરેલ. જે ૨૦૦૧ ના ભૂકંપમાં ધ્વશ થતા તેનું પુનઃ નિર્માણ શ્રીમતી કુસુમબેન દેવજીભાઈ જેઠવાએ તેમની સુપુત્રી સ્વ. કુમારી કરુનાબેન સ્મરણાર્થે બંધાવી સમાજને અર્પણ કરેલ છે .

HTML Template
જંગલેશ્વર મહાદેવ મંદિર

જંગલેશ્વર મહાદેવ મંદિર જે મોટી નાગલપર ગામની ઉતર બાજુએ આવેલ છે. આ મંદિર માં પરિવાર ના વડીલ સ્વ સોસભાઈ નારણભાઈ ટાંક જે તે સમય પૂજન અર્ચન કરતા તેથી તે ડોસાબાપની દેરી તરીકે પણ ઓળખાય છે. મહાદેવ સાક્ષાત તેમ્નાપર પ્રસનહતા. ઈ.સ.૨૦૦૮ માં ડોસાભાઈટાંક દ્વારા તે મંદિર નું નવનિર્માણકરવામાં આવેલ. .

Premium HTML Template
રામ મંદિર

આ મંદિર ૪૦૦ વર્ષ જુનું છે અને તે રઘુબાપા બેરાજે બનાવેલ છે..


ગામનું નામ :- નાગલપર
અટક :- ટાંક ( ચિત્રોડા )
કુળદેવી :- શ્રી બ્રહ્માણી માતાજી
વંશ :- કશ્યપ (શૌનક)

વંશ : અગ્નિ
દાદાનું સ્થળ : મઢમાં
દાદાનું નામ : શ્રી સુરાપુરા દાદા
દેવ/દેવીની વિગત : પાંચ ફળા - શ્રી બ્રહ્માણી માતાજી , શ્રી ચામુંડા માતાજી , શ્રી ખેતરપાળ દાદા, શ્રી ગણપતિ બાપા , શ્રી સુરાપુરા દાદા

નીવેદ કેટલા અને ક્યાં : ૯-શીરો,લવાણીયો,લાડવો,પૂરી,વેઢ,વાંકડા,તલવટ,મગટોઠા,ભાત
કરની વિગત : કર કરવામાં આવે છે.
નાળીયેર વધેરાય છે.? : ના
કાંબી છોડવામાં આવે છે.? : હા.આસો સુદ નોમના દિવસે.
વહીવટકર્તા : શ્રી ઇન્દ્રપ્રસાદ ભવાનભાઈ ટાંક

ખાસ નોંધ : માતાજીના પાલખ અને મઢની અંદર ફોટા પાડવાની માની છે.